સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
લાલ દરવાજા ખાતે આવેલી વિનસ હોસ્પિટલમાં રવિવારે મળસ્કે યુપીએસ રૂમમાં શોર્ટસર્કિટ થઈ આગ લાગી હતી. વાયરીંગ સળગતાં MRI મશીનને નુકસાન થયું હતું. જો કે, સિક્યુરીટીએ આગ પ્રસરે તે પહેલાં એક્સ્ટિંગ્યુશરથી કાબૂ મેળવ્યો હતો.
વિનસ હોસ્પિટલમાં રવિવારે યુપીએસ રૂમમાં એકાએક આગ લાગી ગઈ