અમરેલી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સમુદ્રમાં 11 નોટીકલ માઇલ દુરની ઘટના
- બનાવ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં રાવ
જાફરાબાદનો એક યુવાન બોટમા માછીમારી માટે ગયો હતો ત્યારે જાળ નાખતી વખતે અકસ્માતે પગ લપસતા દરિયામા પડી જવાથી ડૂબી જતા તેનુ મોત થયુ હતુ.
આ અંગેની મળતી વિગત મુજબ, આ ઘટના જાફરાબાદ જેટીથી સમુદ્રમા 11