સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં માગશર સુદ એકાદશી (મોક્ષદા એકાદશી)ના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે સંતોના હસ્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું પૂજન-અર્ચન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના મંત્રોનું ગાન કરી, સંત