2 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ માટે ત્રણ દાવેદાર, ઉપપ્રમુખ માટે ત્રણ દાવેદાર, જનરલ સેક્રેટરી માટે ચાર દાવેદાર, જોઇન્ટ સેક્રેટરી માટે ત્રણ દાવેદાર, ટ્રેઝરર માટે બે દાવેદાર અને 15 સભ્યોની મેનેજિંગ કમિટી માટે 36 વકીલોએ ઉમેદવારી નોધાવી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌથી અગત્યની બાબત એ હતી કે, વોટિંગ બાદ કાઉન્ટીંગ કેમેરાની નજર નીચે થયું હતું. બેલેટ પેપર કેમેરા નીચે ખુલ્યા હતા. દરેક વ્યક્તિ પરિણામ અને મતગણતરી સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા.
100થી વધુ મતોનો તફાવત સર્જાયો તેમ છતાય પરિણામમાં ગોટાળા