GSSSB Board News Chairman : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે IAS તુષાર ધોળકિયાની નિમણુક કરવામાં આવી છે. આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ સિનિયર IAS કમલ દયાણી પાસે હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે નકલી ED ટીમ! વેપારીઓને ધમકી આપી તોડ કરનારા આઠ શખસની ધરપકડ