ઉત્તર ગુજરાતનું વાતાવરણ છેલ્લા 48 કલાકથી બનેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. ઠંડી હેમ વરસાદી બુંદોના કારણે ધ્રુજાવી છોડવી હતી. વરસાદી માહોલના કારણે દિવસનું તાપમાન બે ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પ
.
શહેર દિવસે રાત્રે
મહેસાણા 32.5 25.7
પાટણ 31.4 25.7
ડીસા 34.3 25.4
હિંમતનગર 31.9 23.9
મોડાસા 30.5 23.5