બોટાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃતકનો ફાઈલ ફોટો.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોહનનગર સોસાયટીમાં રહેતા અને સહકારી બેંકમાં ફરજ બજાવતા ચાલીસ વર્ષના આશાસ્પદ યુવકનુ હાર્ટ એટેકથી મૃત્યુ થતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
રાજ્યમાં દિનપ્રતિદિન યુવાન વયના લોકોના હાર્ટએટેકથી થતા