અમદાવાદ3 કલાક પેહલા
- કૉપી લિંક
વિશ્વમાં દર વર્ષે જાન્યુઆરી માસને સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર પ્રત્યે જાગૃતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમાં પણ ચાલુ વર્ષે 22થી 28 જાન્યુઆરીને સર્વાઇકલ કેન્સર અવેરનેસ વીક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં ગર્ભાશયના મુખનું કેન્સર દુનિયામાં થતા કેન્સરના પાંચમાં ભાગ જેટલું છે. તેથી ભારત જેવા બહોળા પ્રમાણમાં વસ્તી ધરાવતા દેશમાં કેન્સર વિશે જાગૃતિ હોવી ખુબ આવશ્યક બાબત છે.
સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધારે ભારતીય સ્ત્રીઓમાં