રાજકોટ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી સગીરાને તેના વિકૃત ઈન્સ્ટાગ્રામ ફેન્ડે મળવા બોલાવ્યા બાદ તેની છેડતી કરી. શરીરે બટકા ભરી લીધા બાદ ધરાર સંબંધ રાખવા દબાણ કરી છરી બતાવી ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે છેડતી અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી વિશાલ રાજુ ગોહિલની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
તરૂણી મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી રાજકોટ શહેરના રૈયા ચોક