રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે આજે બપોરે બિનવારસુ બેગ મળી આવતા નાસભાગ સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે બાદમા આ મોકડ્રીલ હોવાનું જાહેર થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
મંદિરમાં બિનવારસી બેગ મળતા ભાગદોડ ઘેલા સોમનાથ મંદિરમાં આજે