અમદાવાદ3 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં પશુઓનાં મોત મામલે માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે AMC ની બેદરકારીથી પશુઓના મોત થઈ રહ્યાં છે. માલધારીઓ દાણીલીમડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડાની બહાર ધરણા પર બેઠા છે ત્યારે આજે રાત્રે માલધારી સમાજના કેટલાક મોટા આગેવાનો ખાતે પહોંચ્યા હતા. જેને લઈને મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો બહાર એકત્રિત થઈ ગયા હતા.
ઢોરવાડામાં પશુઓનાં મોત મામલો મોટી સંખ્યામાં માલધારીઓ