- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- In Vadodara, The Medical Officer Of A Private Company Was Trapped In A Honeytrap, The Girl’s Friends Turned Police And Extorted One Lakh.
વડોદરા4 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેર નજીક આવેલી ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાનને મસાજ કરાવવો ભારે પડ્યો છે. યુવતીએ ડોક્ટરને ઈન્સ્ટાગ્રામમાં ‘HI’નો મેસેજ કરી પોતાનો ફોન નંબર આપી મસાજ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. જે બાદ ડોક્ટર યુવતીના ઘરે મસાજ માટે પહોંચી ગયો હતો. જ્યાં યુવતીએ ડોક્ટરને નગ્ન કરતાની સાથે જ નકલી પોલીસે રેડ કરી હતી. જેમાં ડોક્ટરના નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરી 10 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો. આખરે ડોક્ટરે યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી છે.
ફેસબુકમાં રિકવેસ્ટ મોકલી નંબર આપ્યો આ અંગેની વિગત એવી છે