વડોદરા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે એક યુવતીએ યુવકના બાઇક પર જબરદસ્તીથી બેસવા માટે તમાશો કર્યો હતો અને યુવકને બેફામ ગાળો આપીને માર માર્યો હતો. યુવતીએ યુવકને પેટમાં લાતો મારી હતી અને ગાલ પર નખ માર્યા હતા. એટલે જ ન અટકતા યુવતીએ યુવકને માર મારતી વખતે પોલીસને બેફામ ગાળો ભાંડી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે યુવતી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હું રેલવે સ્ટેશન બાજુ ફરવા ગયો હતો વડોદરાના માંડવી