નવસારી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવસારી જિલ્લાની વાંસદા પોલીસનો માનવીય અભિગમ ફરીવાર પ્રગટ થયો છે. દિવાળી વખતે અંતરિયાળ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ અને ફટાકડા આપી દિવાળી ઉજવ્યા બાદ ફરીવાર મહિલાના બેંકમાં અટકેલા પૈસા જરૂરી દસ્તાવેજ બનાવી બેન્ક સાથે સંકલન કરી તેણીને અપાવતા પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો.
વાંસદા તાલુકાના નવાગરમાં રહેતી 40 વર્ષીય સરસ્વતીબેન ચૌધરીના