વડોદરા1 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા મહાનગર સેવા સદનમાં આજે મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થઇ ગયા હતા. પ્રજાના પાણી, ડ્રેનેજ, ગેરકાયદે દબાણો સહિતના પ્રશ્નો અંગે અધિકારીઓને ભીસમા લીધા હતા. કાઉન્સીલરોએ અધિકારીઓ કામ કરતા નથી તેવી રજૂઆત સાથે ડ્રેનેજ મિશ્રિત કે દૂષિત પાણી કોઈ વિસ્તારમાં મળતું હોય તો તેને પણ ગંભીરતાથી લઈને ત્વરીત કામગીરી કરાતી ન હોવાની ધારદાર રજૂઆત કરી હતી.
ગમે ત્યારે પાણી અપાય છે વડોદરા કોર્પોરેશનની મળેલી સામાન્ય