વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવરાત્રિના ત્રીજા નોરતે જાનકી રેસીડેન્સી સોસાયટી મા આદ્યશક્તિની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. દરેક ખેલૈયાઓ પોતાના મનપસંદ સ્ટેપ રમી માં આદ્યશક્તિના રાસ રમ્યા હતા. નાના બાળકોથી લઇને વડીલોએ ગરબાના તાલે ઝૂમ્યા.