અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ સાથે હાર્ડવેર મેનુફેકચરિંગ સંકળાયેલ છે. ડિઝાઇન ક્ષેત્રે ભારત હરણફાળ ભરવાની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ સપનું સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક પોલિસી અને સેમિકન્ડક્ટર પોલિસી તેમજ Production Linked Incentive Scheme (PLI) for Large Scale Electronics Manufacturing માટે અમલમાં લાવેલ છે. ગુજરાત સરકાર પણ દેશના વિકાસમાં ફાળો આપવા માટે નવી સેમિકન્ડક્ટર પોલિસી અને ઇલેક્ટ્રોનિક પોલીસી તૈયાર કરેલ છે. તેના ફાળ સ્વરૂપે USની માઇક્રોન ટેકનોલોજી કંપની સાણંદ ખાતે ‘Modified Assembly, Testing, Marking and Packaging (ATMP) Scheme’ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે MOU કરેલ છે. અન્ય ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર બનાવતી કંપની જેવી કે ફોકસકોન, વેદાંતા પણ સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત ગુજરાતમાં પોતાની કામગીરી શરુ કરવા અંગે વિચારણા કરી રહી છે.
NITTTR એક્સટેશન સેન્ટર ખાતે VLSI ટેક્નોલોજીની