નવસારી ન્યાય મંદિર સંકુલમાં આવેલી જગ્યા પર નવી કોર્ટનું બાંધકામ થનાર હોય ત્યાં આવેલ ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવતા પર્યાવરણવાદી વકીલોમાં નારાજગી વ્યાપી ગઈ છે અને એક વૃક્ષ કાપી તે પહેલા ત્રણ વૃક્ષ વાવીને સક્ષમ અધિકારીની પરવાનગી લઈ ને જ વૃક્ષ કાપવાન
.
પૂછ્યા વગર અને સક્ષમ અધિકારીની પરવાનગી વગર વૃક્ષો કપાયા અમે તંત્રને જાણ કરી અને તંત્ર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. કોર્ટ બંધ હતી ત્યારે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. અમારા ટેબલને નુકસાન થયું તેનું વળતર મળે સુપ્રિમ કોર્ટના કાયદાના વિરૂદ્ધ ગયા છે. > કનુભાઈ સુખડીયા, વકીલ, નવસારી