નર્મદા (રાજપીપળા)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભરૂચ લોકસભા સીટ હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે ગઈકાલે સાંસદ મનસુખ વસાવાએ કરેલા આરોપ સામે આજરોજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરી છે.
ગોપાલ ઇટાલીયાએ વીડિયોમાં જણાવ્યું કે, આદિવાસી સમાજના