નવસારી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવસારીના સ્ટેશન રોડ પર આવેલા હીરા મેન્શનના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે મંદિરનો 33મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત શહેરની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
વર્ષ 1990 માં પ્રાણ પ્રતિષ્ઠા પામેલા મંદિર માં નવસારી