ગોધરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોઠડા ગામથી પસાર થતી કુણ નદી મહિસાગર નદીને મળે છે. ગોઠડા ગામે 20થી વધુ કવોરીઓ આવેલી છે. ક્વોરી માલિકો સરકારે નક્કી કરેલ ખોદકામની મર્યાદા કરતા વધુ ઉંડુ ખોદકામ કરી રહ્યા છે. જેને ક્વોરી સુધી લઇ જવા માટે નદીમાં તૈયાર કરાયેલ ગેરકાયદે રોડનો ઉપયોગ