- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- My Son Has Driven Away Your Daughter, Give Her In Marriage; The Woman Did Not Send Her Daughter Back And Filed A Police Complaint
રાજકોટ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ રૈયાધાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ રાજેશભાઈ વાઘેલા અને જોસનાબેન રાજેશબાઈ વાઘેલા નામ આપ્યા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક પુત્ર છે. તેમના પતિ કારખાનામાં મજૂરી કામ કરે ચે. 16 વર્ષની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને સાથોસાથ કેટરર્સમાં કામ પણ કરે છે. તેને તેજવા માટે રિક્ષા લઈ ધવલ રાજપૂત આવતો હોય જેથી મહિલા તેને ઓળખે છે. ગત તા. 5 ડિસેમ્બર 2023ના રોજ દીકરી ઘરેથી લાપતા બની હતી.
બાદમાં ધવલની માતા જોસનાબેનનો ફોન આવ્યો હતો અને તેમણે