અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજ, રાયપુર દ્વારા ઉન્દ્રેલ ગામ ઓઢવ ખાતે NSS કેમ્પ શિબિર યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકો, ગ્રામ્ય મહિલાઓ માટે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને ઈનામ વિતરણ “રોટરી ક્લબ ઓફ અમદા