અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025
અમદાવાદના લોકો દ્વારા રોડ,ગટર અને પાણી સહીતની પ્રાથમિક સુવિધા માટે મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે
છે. શહેરીજનો દ્વારા કરવામા આવતી પાણી,ડ્રેનેજ
અને કેચપીટને લગતી ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલવા તમામ એડીશનલ સિટી ઈજનેરોને સુચના