વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સભ્યો સિવાય કોઇને ફાઇલ ના બતાવવા નિર્ણય
- વિકાસના કામોની ફાઇલમાં કયો ભ્રષ્ટાચાર? ઃ વિપક્ષ
ફાઇલ નહિ બતાવવાનો નિર્ણય સ્થાયી ચેરમનનો છે જીપીએમસી એક્ટમાં ફાઈલ જોવાનો, બતાવવાનો કોઈ નિયમ નથી. પ્રણાલિકા મુજબ વિપક્ષના નેતાને ફાઈલ વાંચવા દેવામાં આવતી હતી. આ બોર્ડમાં પણ ગત સ્થાયી સમિતિ સુધી વાંચવા દીધી છે. પરંતુ વિપક્ષના નેતાને ફાઈલ નહીં બતાવવાનો નિર્ણય સ્થાયી સમિતિ ચેરમેનનો છે. > ચિંતન દેસાઈ, સભા સેક્રેટરી.
પાલિકાના સૌપ્રથમ બોર્ડથી અત્યારસુધી સ્થાયી સમિતિના