ગીર સોમનાથ (વેરાવળ)9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિર ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે વિપરીત સંજોગો સર્જાતા મેળો એક દિવસ વહેલો પૂર્ણ કરી દેવાયો હતો. જેના કારણે 160થી વધુ સ્ટોલધારકોને રાહત આપવા એક દિવસનું ભાડું અને લાઈટ બીલ પરત આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદ અને તોફાની પવનના