ADVERTISEMENT

Gujarat

Gujarat news

Get real time update about this post category directly on your device, subscribe now.

એક જ ઘરમાંથી બે અંતિમ યાત્રા નીકળી: મહીસાગરમાં 56 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત; પુત્રના મોતના સમાચાર સાંભળી થોડી મિનિટોમાં માતાએ પ્રાણ ત્યાગ્યા

મહિસાગર (લુણાવાડા)એક કલાક પેહલાકૉપી લિંકછેલ્લા ઘણા મહિનાથી ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે અને અચાનક લોકો ઢળી પડે છે...

Read more

પશુઓનાં મોત મામલે માલધારીઓ આકરા પાણીએ: ​​​​​​​ઢોરવાડાની બહાર મોટી સંખ્યામાં માલધારીઓએ એકત્રિત થઈ ગંભીર માહોલ સર્જ્યો, એક તરફનો આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો

અમદાવાદ3 કલાક પેહલાકૉપી લિંકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં પશુઓનાં મોત મામલે માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે...

Read more

હત્યાના આરોપીની જેલમાં આત્મહત્યા: સાબરમતી જેલમાં સુસાઇડ નોટ લખી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત, પરિવારનો હત્યાનો આક્ષેપ

અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે હત્યાના આરોપીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ...

Read more

ઢસા વીશી ખાતે સફાઈકર્મીઓનું આંદોલન 40 માં દિવસમાં પ્રવેશ્યું

Updated: Dec 12th, 2023- પદાધિકારીઓ ઉપવાસી છાવણીએ ન આવતા આક્રોશ વધ્યો- એકબાજુ ચોમેર સફાઈ અભિયાન ધમધમે છે ત્યારે સફાઈ કર્મીઓના...

Read more

રાજકોટ સમાચાર: રામનાથ મહાદેવ મંદિર પાસે મનપાનું સફાઈ અભિયાન, 30 ટન કચરાનો નિકાલ, દર 10 દિવસે સફાઈની ખાતરી

રાજકોટ12 મિનિટ પેહલાકૉપી લિંકમહાનગરપાલિકા દ્વારા સદીઓ જુના પૌરાણિક અને અતિ પવિત્ર સ્‍વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે આજે મહા સફાઈ અભિયાન હાથ...

Read more

બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગુજરાતને 338 કરોડની આર્થિક મદદ, કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી

બિપરજોય વાવાઝોડું આ વર્ષે 16 જુને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતુંવાવાઝોડામાં ખેતરો, વૃક્ષો, વીજ થાંભલાને મોટાપ્રમાણમાં થયું હતું નુકસાનUpdated: Dec...

Read more

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખું આયોજન: દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિયેશનનો રમતોત્સવ 17 ડિસેમ્બરે યોજાશે

અમદાવાદએક મિનિટ પેહલાકૉપી લિંકદિવાન બલ્લુભાઈ કાંકરિયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક રસપ્રદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.17...

Read more

રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફલાવર શોની સાત વર્ષમાં ૫૭ લાખ લોકોએ મુલાકાત લીધી

ડીસેમ્બર અંત સુધીમાં તમામ તૈયારી પુરી કરાશે,જાન્યુઆરીમાં ખુલ્લો મુકાશેUpdated: Dec 12th, 2023        અમદાવાદ,સોમવાર,11 ડીસેમ્બર,2023અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખાતે...

Read more

વડોદરા: નવાપુરા જૂની એસએસસી ઓફિસ પાસેના ખંડેર મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો

Updated: Dec 12th, 2023Image Source: Twitterવડોદરા, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવારનવાપુરા વિસ્તારમાં જૂની એસએસસી બોર્ડની ઓફિસ પાસે ખંડેરમાં મકાનમાંથી એક...

Read more

જિલ્લા રોજગાર કચેરી જામનગર અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

Updated: Dec 12th, 2023રોજગાર ભરતી મેળામાં 33 જેટલા ઔદ્યોગિક એકમોના માધ્યમથી 560 જેટલા યુવાઓને રોજગાર પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન...

Read more
Page 2136 of 2160 1 2,135 2,136 2,137 2,160

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?