સુરેન્દ્રનગર52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ધોળીધાર વિસ્તારમાં રહેતા 35 વર્ષના આરતીબેન શૈલેષભાઈ ગેડીયા નામની પરિણીતાએ શનિવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા સીટી પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટ