પાટણ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણનાં રેલ્વે સ્ટેશનની બહાર અગાઉ થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આદમકદનો કટ આઉટ સાથેનું મહિલા અનામતનો સંદેશો પ્રસરાવતું સેલ્ફી પોઈન્ટ મુકાયું હતું. જે પોઈન્ટને હવે સ્ટેશન માસ્તરની ઓફીસની પડોશમાં ગોઠવી દેવામાં આવ્યું છે. ત્યારે અહીં વધુ એક કેન્દ્ર સરકારની જન કલ્યાણ યોજનાને ઉજાગર કરતાં સેલ્ફી પોઈન્ટને મુસાફરોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
પાટણ રેલવે સ્ટેશનની વહિવટી કચેરીની બાજુમાં મહિલા અનામતનાં