રાજપીપળા1 કલાક પેહલા
- કૉપી લિંક
નર્મદાના રામપુરાથી વાયા શહેરાવ અને તિલકવાડા થઇને પંચકોશી પરિક્રમાનો શનિવારથી પ્રારંભ થઇ ચુકયો છે. આ પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલશે. નર્મદા નદીમાં મગરોનો વસવાટ હોવાથી નર્મદા નદીની અંદર સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે તેમ છતાં શહેરાવ ગામ