મહેસાણા17 મિનિટ પેહલાલેખક: કમલ પરમાર
- કૉપી લિંક
મહેસાણાના વાળીનાથ ધામ અને વડાપ્રધાન મોદીને અનેરો નાતો છે. મોદી અહીંના પવિત્ર ધુણાના ભષ્મનો તિલક અચૂક કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં પીએમ મોદીના હસ્તે જે 500 કિલોના શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તેને 12 જ્યોર્તિલિંગ અને 4 ધામ યાત્રાએ લઈ જવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથના પર્વત પર શિવલિંગને ચઢાવતી વખતે ખૂબ જ આકરી કસોટી થઈ હતી.

પીએમ મોદીના વાળીનાથ ધામ સાથેના સંસ્મરણો અને શિવલિંગની કઠીન યાત્રા અંગે દિવ્ય ભાસ્કરે જગ્યાના મહંત જયરામગીરી બાપુ સાથે વાતચીત કરી હતી.
જયરામગીરી બાપુએ કહ્યું, ‘બ્રહ્મલીન પૂજ્ય બળદેવગીરી બાપુ અને