24 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની ખાનગી હોસ્પિટલના બિલોની ચુકવણી ન થતાં હોસ્પિટલો આર્થિક સંકડામણમાં આવી ગઈ છે. જેને કારણે ગુજરાતમાં પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ PMJAY હાલમાં તો સંકટમાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. PMJAYના છેલ્લા 2 વર્ષથી ખાનગી હોસ્પિટલને નાણાં ન મળતા આર્થિક કટોકટી સર્જાઇ છે. જેને લઇને PMJAY એમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા બાકી નાણાં ચુકવવા માગ કરી છે.
પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીની કેશલેસ સારવાર ગુજરાતમાં