હિંમતનગરએક મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગરને અડીને આવેલ સવગઢની સીમના ખેતરના કૂવામાંથી ગત શનિવારે ખેડૂતની હાથ પગ અને ગળામાં તાર વીંટી પથ્થર બાંધેલી સ્થિતિમાં લાશ મળવાના પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધાયા પછી પોલીસને સ્થળ તપાસ તથા પરિજનો અને અન્ય લોકોની પૂછપરછ બાદ મૃત્યુનો ભેદ ઉકેલી શકાય તેવી નક્કર માહિતી ન મળતા હવે ટેકનિકલ સર્વેલન્સને સહારે તપાસ આગળ ધપાવી રહી છે.
હિંમતનગરની બ્રહ્માણીનગરમાં રહેતા 48 વર્ષીય રાજગીરી