પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી ગરમીથી લોકો કંટાળી ગયા હતા. પોરબંદરના વાતાવરણમાં શિયાળાના પગરવના પગલે સવારે ગુલાબી ઠંડક પ્રસરી હતી. પોરબંદરમાં આજરોજ ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. હવે શિયાળાની શરૂઆતના પગલે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા પોરબં
.
જયારે કે ગઇકાલના લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્શીયસમાં વધારો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ. અત્રે નોંધનીય છેકે, પોરબંદર જિલ્લામાં ચોમાસુ લંબાતા પાછોતરો વરસાદને પગલે ખેડૂતોને પાક લલણીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગોતરૂ વાવેતર કરનારા ખેડૂતોની ચોમાસું લલણી થઇ ગઇ હોય તેવા ખેડૂતોએ શિયાળું પાક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.