- Gujarati News
- Local
- Gujarat
- Patan
- President’s Presentation To Repair Historical Properties In Patan And Build A Police Post In The Area From Rankivav To Kalika Mata Mandir
પાટણ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જેવા ઐતિહાસિક નગરની ધરોહરો સમાન કોટ કિલ્લો બિસ્માર બની ગયેલા પ્રાચીન સ્થાપત્યોની જાળવણી કરવામાં આવે તેવી રજુઆત પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા કરાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન ધામો અને ધાર્મિકસ્થળોના મંજૂર થયેલા કે પ્રગતિ હેઠળના કામોની સમિક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાટણ જિલ્લા