પોરબંદર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે પત્ર લખ્યો
બરડા પંથકમાં આવેલ વર્તુ પુલ ઉપરનાં બન્ને છેડા(સાઇડ)માં ડામર કરવા બાબતે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઇજનેર પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. બરડા પંથકમાં છેલ્લા બે વર્ષથી વર્તુ નદી ઉપર ફટાણા-સોઢાણા વચ્ચેનાં બ્રીજનું કામ ચાલુ હતુ,આ કામ છેલ્લા 5 માસ પહેલા પૂર્ણ થતા વાહન વ્યવહાર માટે આ પુલ ખુલ્લો મુક્યો હતો.
પરંતુ બન્ને સાઇડનાં છેડા ઉપર ડામર કે સીસી કરેલ ન હોવાથી આ