રાજપીપળા42 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેવડિયામાં ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પણ કાર્યક્રમ દરમિયાન પીએસઆઇના મોતની ઘટના બની હતી. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના ચરણ પાસે મૃતકની ફરજ હતી. વડાપ્રધાન કાર્યક્રમ બાદ હેલીપેડ પર પહોંચ્યાં