પાટણ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણની એક જયુડિયસીયલ કોર્ટે વાહન અકસ્માત સર્જનાર વાહન ચાલકને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે એક વર્ષની સાદી કેદની સજા અને કુલે રૂ. 6000નો દંડ ફટકાર્યો હતો. પાટણની કોર્ટે આરોપીને સજા ફટકારતાં જણાવ્યુ કે, બનાવનાં દિવસે ટ્રેકટરચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. આરોપીની ઉમર, તેમનો સામાજીક દરજજો અને તેઓએ જે કુટુંબની ભરણપોષણની જવાબદારી તેમનાં ઉપર છે તે જોતાં ઉપરોકત સજા ફટકારી હતી.
આ કેસમાં કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. જેમાં