અમરેલી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 102 તાલુકામાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ સાડા