રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ખેલકૂદ રમતોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે 1500 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કુદ, 4 x 100 મી રિલે અને 04 x 400 મીટર રિલે દોડ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ વખતે ખેલકૂદ રમતોત્સવમાં 10 નવા રેકોર્ડ થયાં હતા.
રેકોર્ડ બનાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન જેમાં