અમદાવાદ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સન સાઉથ રેઝ સોસાયટીમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સોસાયટીના રહેવાસીઓ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લી