સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આજે બે સેશનમાં યોજાઈ. સવારના સેશનમાં કૃષિ વિદ્યા અને બપોરના સેશનમાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આંકડા મુજબ, સવારના સેશનમાં કૃષિ વિદ્યા વિષયમાં કુલ 51
.
બપોરના સેશનમાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 7441 વિદ્યાર્થીઓમાંથી 7321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. 120 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આ પરીક્ષામાં 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. ગુજરાતી માધ્યમમાં 7294 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.