બોટાદ જિલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સાંજના સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા તેમજ ડેપ્યુટી ઇજનેર એન.આર.પાનસુરીયા, ડેપ્યુડી ઇજનેર કે.ડી.ખુંટ,રાણપુર સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર આર
.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા અધિક્ષક કે.ડી.નિનામાના માર્ગદર્શન હેઠળ રાણપુર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ. ચૌધરી અને સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.