જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના 3,000 ની વસ્તી ધરાવતા સીદસર ગામમાં હરિયાળી બની રહે તે માટે જામનગર રાજકોટ સાહિત અલગ અલગ સંસ્થા તેમજ ગ્રામજનો દ્વારા અવારનવાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જેને પગલે હાલમાં ગામમાં 20,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવ
.
ગામમાં આવેલા વૃક્ષોને પાણી મળી રહે અને તે ઘટાદાર બને તે માટે ગટરના પાડીને શુદ્ધ કરી વૃક્ષોને આપ પીવડાવવામાં આવે છે આ માટે ગટરના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ રૂ.7.77 લાખના ખર્ચે નાખવામાં આવ્યો છે. જેમાં દરરોજના 1500 થી 2000 લીટર પાણી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે આ પાણીનો ઉપયોગ વૃક્ષોને પાણી પીવડાવવામાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગામના લોકોને આગમન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી સમગ્ર ગામમાં પેવર બ્લોક તેમજ આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ભૂગર્ભ ગટરનું કામ પણ કરવામાં આવ્યું છે.
ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ કરાય છેગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુ ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગામમાં બે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી
ગામની વિગત
વસતી 3000
સાક્ષરતા 70 %
જિલ્લા મથકથી અંતર 40 કિ.મી .
રૂા.7.77 લાખના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો
ગામમાં સમયાંતરે અલગ અલગ સંસ્થા તેમજ ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે
મંગલેશ્વર
મહાદેવ મંદિર
પ્રસિદ્ધ
સ્થળ
ગામના લોકોને રાત્રિ દરમિયાન આ ગમન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી 400 જેટલી સ્ટ્રીટ લાઇટ ગામમાં નાખવામાં આવી છે આ સાથે જ ગામની સુરક્ષામાં વધારો થાય તે હેતુથી 20 થી વધુ કેમેરા નાખવામાં આવ્યા છે. > કિશોરભાઈ અમૃતિયા, ગ્રામજન.
400 જેટલી સ્ટ્રીટ લાઇટ ગામમાં નાખવામાં આવી