શાંતિ બિઝનેસ સ્કૂલ (એસબીએસ)માં 2024-26ની નવી બેચના વિદ્યાર્થીઓને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટી ”શહેર -24”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ ફ્રેશર્સ પાર્ટીમાં સિનયર વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હ
.
આ ઈવેન્ટને અંતે મિસ્ટર અને મિસ. ફ્રેશરના ખિતાબ પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી અભિનવ ચૌધરી અને આરાધિતા શર્મા અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી વિવેક ભારતી ગોસ્વામી અને સના છાબરાને આપવામાં આવ્યા હતા. લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. ઇવેન્ટનું આયોજન એસબીએસના સિનયર વિદ્યાર્થીઓ અને કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.