પાટણ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ તાલીમાર્થી બાળકોનો એક દિવસીય મનોરંજન સાથે ધાર્મિક પ્રવાસનું આયોજન સંસ્થાના ચેરમેન નરેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય મનોરંજન સાથેના ધાર્મિક પ્રવાસ દરમ્યાન