અમદાવાદ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓઢવ વિસ્તારમાં આવેલા કાસ્ટીંગના કારખાનામાં મંગળવારની રાતે તસ્કરો ત્રાટકયા હતા અને દિવાલ કુદીને અંદર પ્રવેશીને અલગ અલગ પ્રકારની ડાઈઓ કુલ મળીને રૂ 7.40 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.વસ્ત્રાલમાં રહેતા રોહિતસિંહ શિવબરનસિંહ રાજપૂત રાજીવનગર પ્લોટમાં કાસ્ટ