વડોદરા23 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં આગામી મકરસંક્રાંતિના તહેવારને લઇ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેર વિસ્તારમાં જાનનું જોખમ ઉભું ન થાય તે માટે અને પર્યાવરણને નુકશાન થતુ અટકાવવા, એરપોર્ટ (એરોડ્રામ)ને સળકતી તુક્કલો ગમે ત્યા પડવાને કારણે જાનમાન, સંપતિને નુકશાન ન પહોંચે તે અટકાવવામાટે શહેરમાં ચાઇનીઝ તુક્કલો જથ્થા બંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચર, સ્કાય લેન્ટર્ન વેપારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે.
ચાઇનીઝ તુકકલના જથ્થા સાથે ઝડપી પાડ્યો વડોદરા એસ.ઓ.જી.