સુરેન્દ્રનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય સેનાના આજરોજ વિજય દિવસ નિમિત્તે મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રામાં ‘મિની મેરેથોન – રન ફોર ફન’નું આયોજન કર્યું હતું. તમામ સેવા કર્મચારીઓ, મહિલાઓ અને બાળકો માટે બે શ્રેણી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનનો ઉદ્દેશ્ય દેશભક્તિ, ટીમ ભાવનાને ઉત્તેજીત કરવાનો અને સ્વતંત્રતા માટેના સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ બલિદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
મેરેથોનને સ્ટેશન કમાન્ડર, મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રા દ્વારા