- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Father And Son Managing Sai Consultancy Of Nizampura Extorted 20 Lakhs From 4 More People In The Name Of Sending Them To Canada, Complaint In Fateganj Police Station
વડોદરા34 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના નિઝામપુરામાં આવેલી સાંઈ કન્સલ્ટન્સીના સંચાલક પિતા-પુત્ર રાજેન્દ્ર શાહ અને રિંકેશ શાહે વધુ 4 લોકોને કેનેડા મોકલવાના બહાને રૂા.20 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બીજી તરફ વડોદરા શહેરમાં વેચી દીધેલા મકાનનો ફરીથી સોદો કરીને મહિલા સાથે 10 લાખ રૂપિયા પડાવ્યા હતા અને દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને બાદમાં પૈસા પાછા માંગતા પિતા-પુત્રએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પિતા-પુત્ર સામે વધુ 4 ફરિયાદ વડોદરા શહેરના નિઝામપુરામાં